Vivo Y400 5G – Budget Range માં Premium Look & Performance!

Vivo company એ હંમેશા budget અને style વચ્ચે perfect balance લાવવાનો પ્રયત્ન કર્યો છે. Vivo Y400 5G પણ એ જ category માં આવે છે — mid-range smartphone જે performance, look અને battery બધું એકસાથે આપે છે.

જો તમે એવા user છો જે heavy gaming કરતાં નથી પણ દૈનિક use માં smooth experience ઈચ્છો છો, તો આ ફોન તમારા માટે perfect છે.

Design & Build Quality 

Vivo Y400 5G એ 2 કલર માં આવે છે, Olive Green & Glam White. Glam White color એકદમ classy દેખાય છે. Light પડે ત્યારે back side પર pearlish shine આવે છે જે premium look  આપે છે.

ફોન પ્લાસ્ટિક બોડી સાથે બનાવેલો છે, પણ તેની finish એવી છે કે તે ગ્લાસ લાગે છે. 7.9 mm thickness અને around 198 g weight — થોડો heavy છે પણ solid feel આપે છે.

IP68 અને IP69 water & dust resistant rating મળે છે. એટલે phone થોડા પાણી માં ભીંજાય તો પણ સેફ રહે છે. In-display fingerprint sensor મળે છે જે fast અને responsive છે. Looks wise it’s premium, feel wise strong and durable. Mid-range category માં આ design ખૂબ સારી ગણી શકાય.

Display Details 

  • Display Type: 6.67-inch AMOLED Full HD+ screen
  • Resolution: 2400 × 1080 pixels
  • Refresh Rate: 120 Hz
  • Peak Brightness: 1800 nits

AMOLED screen ની speciality એ છે કે colors ખૂબ vibrant અને sharp દેખાય છે. Scrolling અને gaming  કરતી વખતે 120 Hz refresh rate ના કારણે smooth feel આવે છે.

Outdoor sunlight માં પણ screen easy થી visible રહે છે (1800 nits brightness). Netflix, YouTube, Instagram videos બધું HD quality માં perfect દેખાય છે. Display is one of the strong points of this phone — great for media and daily use.

Performance (Processor & OS) 

  • Processor: Qualcomm Snapdragon 4 Gen 2 (5G Chipset)
  • CPU: Octa-core (2 × 2.2 GHz + 6 × 1.95 GHz)
  • GPU: Adreno 613
  • RAM: 8 GB + 8 GB Extended (Virtual RAM)
  • Storage: 128 GB / 256 GB UFS 3.1
  • OS: Android 15 with Funtouch OS 15

Vivo Y400 5G દૈનિક use માટે super smooth છે — apps switch  કરવી, reel edit કરવી અથવા gaming બધું fluid  લાગે છે. Snapdragon 4 Gen 2 chipset energy efficient છે, એટલે battery consumption પણ ઓછું ખાય છે.

Gaming Performance:

Free Fire, BGMI જેવી games medium settings પર સારું ચાલે છે. Heavy graphics games high mode માં થોડું heat થાય પણ overall OK છે.

Fast processor + optimized OS = smooth daily performance.

Camera Setup : 

Rear Camera:

  • 50 MP AI Main Camera
  • 2 MP Depth Sensor
  • LED Flash

Front Camera: 

  • 32 MP Selfie Camera

Rear camera થી તમે sharp અને natural photos લઈ શકો છો. Daylight માં colors બહુ સુંદર આવે છે. Portrait mode soft bokeh effect આપે છે. Night mode માં ફોટો ok-ok આવે છે, OIS (stabilization) ન હોવાના કારણે થોડો blur દેખાય શકે છે.

Selfie Camera:

  • 32 MP camera ખૂબ clear છે, skin tone natural અને bright આવે છે.

Underwater Photography Mode (IP69 rating ના કારણે possible છે!) Camera quality decent છે, selfie superb, video stable છે. For this price, camera setup value for money છે.

Battery & Charging 

  • Battery Capacity: 6000 mAh
  • Charging Speed: 90 W Fast Charging

Vivo Y400 5G ની battery તેનું biggest highlight છે. એક વાર ચાર્જ કર્યા પછી એક દિવસ અને બીજો અડધો દિવસ એટલે કે ડોઢ દિવસ ચાલી જાય છે (Moderate use માં).

90 W ફાસ્ટ ચાર્જિંગ થી 0 → 50% ફક્ત 20 મિનિટ માં થઈ જાય છે. Bypass charging mode છે જે gaming  દરમ્યાન heat ન થાય તે જુએ છે અને ફોન ને ગરમ થાતો અટકાવે છે.

Powerful battery + super fast charging = No worries for power users!

Connectivity & Features 

  • Network: 5G + 4G + VoLTE support
  • Wi-Fi: Dual band Wi-Fi a/b/g/n/ac
  • Bluetooth: Version 5.0
  • USB Type: Type-C port
  • SIM Type: Dual Nano SIM
  • Fingerprint: In-Display Sensor
  • Sensors: Accelerometer, Compass, Gyro, Ambient Light

Extra AI Features:

  • AI Transcript Assist
  • Smart Document Capture
  • Note Assist
  • AI Superlink

All modern connectivity features covered, AI tools make daily life easy.

Price & Variants 

Variant RAM + Storage Price (INR)
1 8 GB + 128 GB ₹ 21,999
2 8 GB + 256 GB ₹ 23,999  
 

Available Colors: Glam White 🤍 | Olive Green 🌿

Availability: Flipkart, Amazon અને Vivo Store પર Available છે. 

આ પ્રાઈસ રેન્જ માં 6000 mAh battery + 90 W charging + AMOLED display વાળું કોઈ બીજું model મોટેભાગે નથી!

Pros & Cons 

Pros

✔ Beautiful Glam White Design

✔ 120 Hz AMOLED Display

✔ 6000 mAh Battery with 90 W Fast Charging

✔ IP68/IP69 Water Resistance

✔ Powerful Snapdragon Processor

✔ AI Features + Android 15

Cons

✖ No Ultra-Wide Lens

✖ Plastic Back (Not Glass)

✖ Little Heavy (198 g)

✖ OIS missing in camera

Vivo Y400 5G એક balanced smartphone છે જેમાં style, power અને durability ત્રણે મળે છે.

જે લોકોને daily use માં long battery, fast charging અને premium look વાળો ફોન જોઈ એ છે તેમના માટે આ perfect option છે.

Final Verdict:

🔥 Best under ₹ 25,000 for battery + display + 5G combo!

1 Comments

Thank You

Previous Post Next Post